પત્ની : મારે પાછા મારા પતિ જોડે લગ્ન કરવા છે.

વકિલ : એક અઠવાડિયા પહેલાં તો તમે છુટાછેડા લીધા છે.
પત્ની : એ છુટાછેડા પછી ખુશ દેખાય છે, તે મારાથી સહન નથી થતું..
😂😂😂😂😂😂

Leave a Comment