એક છોકરો તારક મેહતા નો બહુ ફેન હતો
પપ્પા : તું મારો ટપ્પુ અને હું તારો જેઠા , તું મારો ટપ્પુ અને હું તારો જેઠા બોલ ક્યાં છે બબીતા બેટા શોક્સ બાપા રોક્સ
News
22 Dec 2024
Published Blog & News posts tagged “jokes”
પપ્પા : તું મારો ટપ્પુ અને હું તારો જેઠા , તું મારો ટપ્પુ અને હું તારો જેઠા બોલ ક્યાં છે બબીતા બેટા શોક્સ બાપા રોક્સ
બીજા દેશ માં બિયર માટે અલગ ગ્લાસ, વ્હિસ્કી માટે અલગ ગ્લાસ, વાઈન માટે અલગ ગ્લાસ અને ભારત માં એક દેશ એક ગ્લાસ મને લાગે છે કે એટલે જ આપડા દેશ વાળા One Nation One Election
2024 ની છેલ્લી સલાહ, લગ્ન કરો તો એટલા દુર કરજો કે ઝગડા પછી પત્ની પિયર જવાની ધમકી આપતા પહેલા 100 વાર વિચારે...!! 😂😂😂😂😂😂
છોકરીયું કે બાયું ગમે એટલી કસરત કરે કે જિમ મા જાય,, પણ ઝગડો કરે ત્યારે એક બીજા ના વાળ જ ખેંચે....!! 😂😂😂😂😂😂